ગામ નમુના નંબર 15 ?
હા, મિત્રો તમે જમીનનાં ગામ નમુના ન.6- 7-12 8-એ વિશે સાંભળીયુ હશે પણ ગામ નમુના ન.15 એટલે શું ? તેના વિશે આજ થોડું સમજીએ
ગામ નમુના નં.15 ગામની સાધન સંપતિનું પત્રક છે. આ નમુનો પ્રતિ 5 વર્ષે તૈયાર કરવાનો હોય છે. તેમાં પાલતુ ઢોર, કૃષિ ઓજારો, એન્જીન, ટ્રેક્ટરો તથા પિયતના સાધનની કુટુંબ કે ઘરદીઠ માહિતી રાખવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો