પાણી પીવો રોગ ભગાવો

પાણી ની મદદથી આપણે  ઘણાં બધા રોગ દૂર કરી શકીયે જેમ કે કબજિયાત, લૉ બી.પી. વિગેરે (વધુ રોગ ના નામ વિશે નીચે વર્ણન કરેલ છે) મારો પોતાનો જાત અનુભવ છે તે મુજબ મારી કબજિયાતની તકલીફ પાણીના પ્રયોગથી દૂર થઈ છે 

પ્રયોગ 
દરરોજ સવારે ઓછામાં ઓછા 2 ગ્લાસ પાણી નરણે કોઠે (ખાલી પેટ) પીવો ત્યાર બાદ ઓછામાં ઓછા 45 મિનિટ સુધી કાંઈં ખાવું પીવું નહીં અને થાય તો 60 મિનિટ સુધી કાંઈં ખાવું પીવું નહીં અને ત્યારબાદ નાસ્તો કરી શકાય પરંતુ આ દરમ્યાન કોઈ કસરત ન કરવી, તમારી કબજિયાત  ની તકલીફ 5 દિવસ માં દૂર થઈ જશે। 

અને લૉ બી.પી. ની તકલીફ હોય તેને માટે પણ દિવસ માં 1-1 કલાકનાં અંતરે એક  એક ગ્લાસ  પાણી પીવાય તેમ ફાયદો થાય  છે  

..............................................કન્ટિન્યુ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો