ગામ નમુના નં.3 એટલે શું ?

ગામ નમુના નં.3 ઈનામી જમીન ના પત્રક તરીકે ઓળખાય છે. અસલમાં જુદા-જુદા -7 વર્ગની ઈનામી જમીનો હતી , હવે આખા રાજ્યમાં ફક્ત વર્ગ-3 ના દેવસ્થાન ઇનામો તથા વર્ગ-7 ના જમીન મહેસુલ  કાયદાની કલમ-38 અન્વયે તથા જમીન મહેસૂલની માફીની જમીનો રહેલ છે. આ નમુનામાં ઈનામનો વર્ગ, મુદત,સનંદ નંબર, ખેડવા લાયક જમીન , આકાર  ભરવાની રકમ, માફીની રકમ કે ઈનામદાર પાસે રહેતી રકમ દર્શાવેલ હોય છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો