નવી શરતની જમીન એટલે શું ?

નવી શરતની જમીન એટલે શું  ? 

  • સાંથણીનાં નિયમો હેઠળ નવી અને અવિભાજ્ય શરતની અપાયેલ સરકારી પડતર જમીનો અને જુદા જુદા સત્તાપ્રકાર નાબુદી કાયદાઓ જેવા કે મુંબઈ કનિષ્ઠ વતન નાબુદી ધારો, બરોડા પટેલ વતન નાબુદી ધારો, ગણોત ધારો, બરોડા અબોલીશન એક્ટ, સ્ટાઇપેન્ડરી પટેલાઈની જમીનો, અવેડા તળેની જમીનો કનિષ્ઠ કે ગ્રામ નોકર, ચાકરીયાત કાયદાઓ હેઠળ રીગ્રાન્ટ થયેલ જમીનો અથવા તબદીલી હેતુફેર કે ભાગલા પાડવા સરકારની પૂર્વ મંજૂરી ની અવશ્યકતા હોય તેવી જમીનો સામાન્ય રીતે નવી શરતની જમીન તરીકે ઓળખાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો