લેખકની કલમે

લેખકની કલમે

મિત્રો આ બ્લોગમાં કાયદાની પ્રાથમીક માહીતી અને સ્વાસ્થય સબંઘી માહીતી  આપી સરકાર અને સમાજને મદદરુપ થવાનો નાનકડો પ્રયાસ કરુ છુ. જેમાં તમારા સહકારની જરુર છે. અને સ્વામી વિવેકાનંદનાં વિચારોનો કદરદાન છુ એટલે મારા બ્લોગમાં તેમના વિચારોની પણ છણાંવટ જોવા મળશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો