enagar.gujarat.gov.in ઈ-નગર વેબસાઈટ ના માધ્યમ થી તમે નગરપાલિકા કે મહાનગર પાલિકામાં લગ્ન નોંધણી તેમજ ગટર સફાઈ કે ભૂગર્ભ ગટર સફાઈ ને લગતી ફરિયાદ જન્મ મરણ અને બાંધકામ મંજૂતી ને લગતી કામગીરી ઓનલાઇન કરી શકો અને તેની RECIPT પણ મળશે તેમજ વેરાની રકમ પણ ભરી શકો, આવતા સમય માં એટલે કે ભવિષ્યમાં તેનો વ્યાપ વધવાની શક્યતા છે હાલ MANUAL અરજી નો નિકાલ કરવામાં ખુબજ સમય લાગે છે જેથી ગુજરાત સરકારે ઓનલાઇન ફરિયાદ દાખલ કરવા તેમજ તેના ફોટા મોકલવા ની સુવિદ્યા ઉપલબ્ધ કરાવેલ છે જેથી અરજી લખાવવા જવાની જરૂર નથી તમે ઘરે બેઠા પણ રજુઆત કરી શકો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો