માહીતી અઘિનીયમ ર૦૦૫ RTI RULES

માહીતી અઘીનીયમ ર૦૦૫ RTI RULES ન્ાની નાની બાબતો જેમ કે 

૧ તેની અરજી નીયત નમુનામાં કરવાની હોય છે તેમા રૂા.ર૦ ની કોટફી ટીકીટ અથવા રૂા.ર૦ નંુ ઇ સ્ટેમ્૫ લગાવી ૫છી રૂબરૂ અથવા રજી.એ.ડી. ૫ોસ્ટથી મોકલી શકાય 

ર, ત્રાહીત વ્યકતીની માહીતી માંગી શકાતી નથી. ૫રંતુ જો તમે કોઇ ૫્રકરણમાં વાંઘેદાર કે ફરીયાદી હોય તો, આવા કીસ્સામાં તમે ત્રાહીત ૫ક્ષકાર નથી. અને તમને માંગેલી માહીતી મળી શકે, િવશેષમાં અગર કોઇ માહીતી કોમ્પ્યુટર ડેટા જેમ કે ફલો૫ી ડીસ્ક કે ૫ેન ડરાઇવમાં હોય તો તે ૫ણ મળી શકે, 

૩, જો અઘીકારી માહીતી ન આ૫ે તો શું કરવુ ?

    (૧) જેમાં તમે વડી કચેરીમાં અ૫ીલ અરજી કરી શકો 
    (ર)   અ૫ીલ કરવાથી માંગેલ માહીતી આ૫વા હુકમ થાય તેમ છતાં માહીતી ૫ુરી ન ૫ાડે તો,  આર.ટી.આઇ. નાં અન્ય િનયમો લાગુ ૫ડે,  

   (૩)   આર.ટી.આઇ. હેઠળ અરજી કરવાથી માંગેલ માહીતી અરજી મળ્યાની તારીખથી-૩૦ દિવસમાં અરજદારને આ૫વાની હોય છે જો કે આર.ટી.આઈ. સિવાયની સાદી અરજીથી માંગેલ માહીતી મોડામાં મોડા ૯૦ દિવસ માં ૫ુરી ૫ાડવાની હોય છે અને જરૂરી નથી કે કોઇ૫ણ માહીતી માહીતી અઘીકાર અઘીનીયમ હેઠળ જ માંગવી, મેન્યુઅલ ૫ણ માંગી શકાય, 

૪, આર.ટી.આઇ.નાં કાયદો બહાર આવ્યા ૫છી અમુક ૫રી૫ત્રો બહાર ૫ડેલ છે તેમાં અમુક સુઘારા વઘારા થાય છે તેનંુ સંકલન કરીને આ અંકમાં િવશેષ્ માહીતી તરીકે રજુ કરવામાં આવશે


માહીતી વઘુ અ૫ડેટ ટંુક સમયમાંs

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો