ફીઝીકલ સ્ટેમ્૫ ૫ે૫ર
ઇ-સ્ટેમ્૫
સરકારશ્રી દર્ારા સ્ટેમ્૫ ૫ે૫રને લગતા કાયદા મુજબ અગાઉ સ્ટેમ્૫ ૫ે૫રની છા૫ણી કરી અને તેનંુ વેચાણ કરવામાં આવતુ, જેમાં રૂા.૧૦, રૂા.ર૦, રૂા.૫૦ રૂા.૧૦૦ અને રૂા.૫૦૦ તથા રૂા.૧૦૦૦, રૂા.૫૦૦૦ તથા રૂા.૧૦,૦૦૦ રૂા.ર૦,૦૦૦ તથા રૂા.ર૫૦૦૦ િવગેરે સ્ટેમ્૫ ૫ે૫ર જે સ્ટેમ્૫ ૫ે૫રને સરકારશ્રી દર્ારા તાજેતરમાં બંઘ કરી અને નવા ઇ-સ્ટેમ્૫ શરૂ કરેલ છે. જે ઓનલાઇન નીકળે છે. જે બેંકોમાં તેમજ નોટરી એડવોકેટ ૫ાસે સી.એ. ૫ાસે મળી રહે,
ઇ-સ્ટેમ્૫
સરકાર દર્ારા તાજેતરમાં સૌ૫્રથમ જાહેર જનતાને જાણ કરીને જણાવેલ છે કે ઘણા સમયથી સ્ટેમ્૫ ૫ે૫રનાં માઘ્યમથી વસુલાતી ડયુટીમાં કોઇ વઘારો થયેલ નથી, જેથી આ વઘારો તા.૪-૮-૨૦૧૯ થી લાગુ કરેલ છે તેમાં સ્ટેમ્૫ રૂા.ર૦ જયાં સોગંદનામામાં વ૫રાશ થતો હતો તે હવે રૂા.૫૦ વાંચવો તેજરીતે ભાડા કરાર, સોદાખત, સમજુતી કરાર િવગેરે જેવા નોન રજી. ડોકયુમેન્ટ માટે રૂા.૩૦૦ અને લગ્ન નોંઘણી માટે રૂા.ર૦૦ છુટાછેડા માટે રૂા.૩૦૦ િવગેરે ૫રી૫ત્ર મુજબ વઘારો કરેલ છે. અને ત્યારબાદ અંદાજે એક માસ ૫છી સરકારશ્રી દર્ારા ફીઝીકલ સ્ટેમ્પ Physical Stemp એક માસ ૫છી બંઘ કરી દીઘેલ છે. અને આ સ્ટેમ્૫ને બદલે ઓનલાઇન ઇ-સ્ટેમ્પીંગ શરૂ કરેલ છે. જે ૫્રાઇવેટ કં૫નીને સરકારે સોં૫ી દીઘેલ છે એટલે કે એક ૫ ્રકારનો કરાર કરી લીઘેલ છે. જેથી હવે ઇ-સ્ટેમ૫ ઉ૫ર મુજબ મળી રહેશે, ૫રંતુ સરકારનાં આ ૫ગલાથી ઘણાબઘા સ્ટેમ્૫ વેન્ડરો બેરોજગાર બન્યા છે. અને તેની રેપ્યુટેશનની સામે સવાલ ઉભો થયો છે. સરકારે અગાઉ કરેલ જાહેરાત મુજબ ડુપ્લીકેટ સ્ટેમ્૫ છ૫ાવવા કે સ્ટેમ્૫નંુ બલ્ેક મેલીંગ થવુ િવગેરે જેવા કારણો દર્શાવેલ છે જયારે ઈ-સ્ટેમ્પ માં ભ્રસ્ટાચાર થતો નથી તેવું સરકારનું માનવું છે પરંતુ સ્થાનિકે સત્ય હકીકત પબ્લિક જાણે છે , વિશેષમાં રૂપિયા 100 ના 300 કરવાથી જે બોજો જનતા ઉપર પડે છે તેની સાથે સરકાર ને કોઇલ લેવે દેવા નથી પણ જે સ્ટેમ્પ વેન્ડરો વર્ષોથી સરકાર સાથે જોડાયેલ હતા, હવે તેની સરકાર ને કોઈ જરૂર નથી એવું લાગે છે અને ફિઝીકલ સ્ટેમ્પ માં કમીશન મળતું બંધ થઇ જતા સ્ટેમ્પ વેન્ડરો ના રોજગાર નો પ્રશ્ન ઉભો થયો છે અને આમ એક પ્રાઇવેટ કંપની માટે હજારો સ્ટેમ્પ વેન્ડરો ને બેરોજગાર કરવાથી ગુજરાત નો વિકાશ થઇ શકે નહિ, આ તો કંપની'ના વિકાશ ની વાત થઇ, આ આખા પ્રકરણમાં ક્યાંય જનતા નું ભલું થતું હોય તેવું મને લાગતું નથી જો કે ફિજિકલ સ્ટેમ્પ વેચાણ માટે પણ ડિજિટલ પેમેન્ટ સીસ્ટમ ગોઠવીને પણ વિકાશ કરી શકાય, ફિજિકલ સ્ટેમ્પ પણ ઓનલાઇન પ્રિન્ટ થઇ ને મળે એવું કરી શકાય, જેથી સ્ટેમ્પ વેન્ડરો ના કમિશન યથાવત જળવાઈ રહે અને વિકાશ પણ થાય, સરકારે કમિશન માં ક્યારેય કોઈ વધારો કરેલ નથી, આમ સરકાર એક તરફી વિકાશ માં ધ્યાન આપશે તો લાંબા ગાળે ગુજરાત માં કંપનીઓ જ રહેશે અને પબ્લિક જોવા નહિ મળે, મારા મંતવ્ય સાથે સંમત હોય તો LIKE KAR, જાગો જનતા।......
સરકારની પોતાની nic વિભાગમાં પોતાનું સોફ્ટવેર છે તેનો ઉપયોગ કરતા નથી અને કંપનીને ફાયદો કરાવે દિપક
જવાબ આપોકાઢી નાખોઆ કંપની જ સરકારી બાબુઓ ના સગાઓની છે તો જ આમ થાય ને
જવાબ આપોકાઢી નાખોઅત્યારે જે ઉંચો અવાજ કરે તે ખોવાય જાય છે